माहेश्वरी नवयुवक मंडल सुरत द्वारा आयोजित होली स्नैह मिलन समारोह .

माहेश्वरी समाज सूरत एवम् माहेश्वरी नवयुवक मंडल सूरत द्वारा आयोजित “होली स्नेहमिलन 2025” के कार्यक्रम में विशिष्ट अतिथि के रूप में उपस्थित रहने का सौभाग्य प्राप्त हुआ। राज्य सरकार द्वारा राज्यस्तरीय स्कूल फी रिवीजन कमिटी में मेरी नियुक्ति के उपलक्ष्य में माहेश्वरी समाज के करीब 10,000 से अधिक परिवारजनों की गौरवपूर्ण उपस्थिति में मुझे सम्मानित […]
જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા મિત્ર પ્રદીપભાઈ વસ્તાણીના જન્મદિવસ નિમિત્તે વસ્તડી સ્વામિનારાયણ સેવાશ્રમધામ ખાતે પૂજ્ય પ્રેમપ્રકાશદાસ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત
શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજના “મેગા જોબ ફેર”માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ અને યુવાનો સાથે સંવાદ.

શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ દ્વારા આયોજિત “મેગા જોબ ફેર” માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડી. આર. વજાણી સાહેબ, જીલ્લા રોજગાર કચેરી, AKRSP, NABARD સહિત ઉપસ્થિત 25થી પણ વધારે કંપનીઓના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા.
કેન્દ્રીય બજેટ 2025 અંતર્ગત ભાવનગર મહાનગર ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિતિ

કેન્દ્રીય બજેટ 2025 અંતર્ગત ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ તકે ભાવનગર મહાનગરના પ્રમુખશ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી ભરતભાઈ બારડ, ભાવનગર નાગરિક સહકારી બેંકના પ્રમુખશ્રી પ્રભાતસિંહ ગોહિલ, પૂર્વ મેયર શ્રી સુરેશભાઈ ધાંધલિયા, અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી જગદીશભાઈ પાઠક, શ્રી મનોજભાઈ […]
રાજ્યકક્ષાની ફી રિવિઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક બાદ તા. 20 ફેબ્રુઆરીએ માન. અધ્યક્ષ શ્રી વી.પી. પટેલ સાહેબ, માન. ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્ર સરીન સાહેબ તથા પ્રતિનિધિ સદસ્ય શ્રી સરતાનભાઈ દેસાઈ સાથે FRCની બેઠકમાં ઉપસ્થિતિ.
રતનપર ખાતે એસ.ડી. ક્લાસીસના ધોરણ 10 અને 12ના વિધાર્થીઓના સન્માન સમારોહમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી તથા સી.એ. અમિતભાઈ લીંબડીયા સાથે ઉપસ્થિતિ અને વિધાર્થીઓ સાથે સંવાદ.
રતનપર ખાતે શ્રી રોહિતભાઈ ઓળકીયા દ્વારા સંચાલિત એસ. ડી. ક્લાસીસમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓના સન્માન સમારોહમાં મારા પરમ મિત્ર અને જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી, ZFTI માં સાથી મિત્ર સી.એ. અમિતભાઈ લીંબડીયા સાથે ઉપસ્થિત રહેવાનું થયું. આ તકે આગામી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ZFTIના પ્રમુખ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નરેશભાઈ કેલા (CA Naresh Dhanraj Kella)ની રાજ્યકક્ષાની ફી રિવિઝન કમિટીના સભ્ય તરીકે નિમણૂંક બદલ હાર્દિક અભિનંદન.
ઝાલાવાડ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના પ્રશ્નો બાબતે માન. ધારાસભ્ય તથા નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સાથે વિસ્તૃત ચર્ચા

સુરેન્દ્રનગર મહેતા માર્કેટના વેપારી આગેવાનો સાથે રહીને માન. ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબની ઓફિસે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી. માન. ધારાસભ્યશ્રી જગદીશભાઈએ મહેતા માર્કેટના તમામ પ્રશ્નો બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ સાથે ત્વરિત સંકલન કરીને યોગ્ય નિરાકરણ કરાવવા માટે પ્રતિબદ્ધતા […]
રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીમાં નિમણૂંક બાદ વઢવાણના ધારાસભ્ય તથા નાયબ દંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ દ્વારા મહેતા માર્કેટ વેપારી એસોસિએશનની ઉપસ્થિતિમાં અભિવાદન.
રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક બાદ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ પાસેથી આશીર્વાદ અને શુભેચ્છાઓ પ્રાપ્ત.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક થયા બાદ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ના આશીર્વાદ મેળવ્યા. સાથે સાથે મારા મોટાભાઈ સમાન, માર્ગદર્શક અને વેજલપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર અને ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા દ્વારા પણ શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ.