સુરેન્દ્રનગર મહેતા માર્કેટના વેપારી આગેવાનો સાથે રહીને માન. ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબની ઓફિસે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી. માન. ધારાસભ્યશ્રી જગદીશભાઈએ મહેતા માર્કેટના તમામ પ્રશ્નો બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ સાથે ત્વરિત સંકલન કરીને યોગ્ય નિરાકરણ કરાવવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *