કેન્દ્રીય બજેટ 2025 અંતર્ગત ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ તકે ભાવનગર મહાનગરના પ્રમુખશ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી ભરતભાઈ બારડ, ભાવનગર નાગરિક સહકારી બેંકના પ્રમુખશ્રી પ્રભાતસિંહ ગોહિલ, પૂર્વ મેયર શ્રી સુરેશભાઈ ધાંધલિયા, અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી જગદીશભાઈ પાઠક, શ્રી મનોજભાઈ ગોહિલ સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિતિ રહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *