ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ તથા ડેપ્યુટી કમિશ્નર શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શહેરના વિકાસ મુદ્દે શુભેચ્છા મુલાકાત અને સહયોગ અંગે ચર્ચા.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ અને ડેપ્યુટી કમિશ્નર માન. શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. આ તકે ચર્ચા કરતા ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો બાબતે ઉપર સૂચનો કરવામાં આવેલ અને ભવિષ્યમાં પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં […]

પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ…

આજરોજ અમારા પારિવારિક સ્નેહી અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જીલ્લા પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા તેઓના મોટાભાઈ અને ઉમદા સમાજસેવક સ્વ. જનકભાઈ સાવધારીયાની તિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સમગ્ર ભારતભરના રબારી સમાજના આસ્થાનું ધામ એવા વડવાળા મંદિર દૂધરેજ ખાતે પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી […]