પરિવાર, પ્રેરણા અને પ્રગતિ: નાગરિક બેંક પરિવાર સાથે ગૌરવની ક્ષણ

સમાજજીવનના મારા કાર્યમાં સહુંથી વધું હૂંફ અને પ્રેરણા મળી હોય તો તે રાજકોટ નાગરિક સહકારી બેંક છે. જ્યાં મને લોકો સાથે અને લોકો માટે કામ કરવાનો ખુબ બહોળો અનુભવ અને માનવીય સંવેદના સમજવાની તક મળી, નાના માણસની આર્થિક જરૂરિયાત અને તેમાં તેને મદદરૂપ થવામાં નિમિત બનવાનો અવસર મને રાજકોટ નાગરિક સહકારી બેંક એ જ આપ્યો. […]

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામ નવમી નિમિત્તે વઢવાણ વિધાનસભાના સક્રિય સભ્યોનું સંમેલન અને સન્માન સમારોહ

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ અને રામ નવમીના પાવન દિવસે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ માન. શ્રી હિતેન્દ્રસિંહ જી ચૌહાણ, વઢવાણ શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાંગભાઈ રાવલ અને ગ્રામ્ય મંડળના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વસવેલીયાના અભિવાદન માટે વઢવાણ વિધાનસભા દ્વારા સક્રિય સભ્યોના સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના […]

माहेश्वरी नवयुवक मंडल सुरत द्वारा आयोजित होली स्नैह मिलन समारोह .

माहेश्वरी समाज सूरत एवम् माहेश्वरी नवयुवक मंडल सूरत द्वारा आयोजित “होली स्नेहमिलन 2025” के कार्यक्रम में विशिष्ट अतिथि के रूप में उपस्थित रहने का सौभाग्य प्राप्त हुआ। राज्य सरकार द्वारा राज्यस्तरीय स्कूल फी रिवीजन कमिटी में मेरी नियुक्ति के उपलक्ष्य में माहेश्वरी समाज के करीब 10,000 से अधिक परिवारजनों की गौरवपूर्ण उपस्थिति में मुझे सम्मानित […]