મારા જન્મદિવસ નિમિત્તે અમારા વિસ્તારમાં આવેલ શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા નં. 17માં આજે 240 વિધાર્થીઓને પૌષ્ટિક ચિક્કીનું વિતરણ કરીને તેઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી.
આજે મારા જન્મદિવસ નિમિત્તે ડાંગશીયાં વસાહત પ્રાથમિક શાળા અને નકલંકપરા વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓમાં આશરે 450 થી વધુ વિધાર્થીઓને પૌષ્ટિક ચિક્કીનું વિતરણ કરીને તેઓ સાથે મારો જન્મદિવસ ઉજવ્યો
RYLA કાર્યક્રમમાં યુવાનો સાથે ‘સકારાત્મક અભિગમ’ પર પ્રેરણાદાયી સંવાદ
રોટરી ક્લબ દ્વારા ‘હેપ્પી સ્કૂલ’ પ્રોજેક્ટ અંતર્ગત નગરા કન્યા શાળાની મુલાકાત
આજે ડો. શ્યામ શાહ અને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ટ્રસ્ટી-સેક્રેટરી માન. અજયભાઈ દોશી સાહેબ સાથે સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે સૌજન્ય મુલાકાત થઈ. શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા કોલેજનું સંચાલન સંભાળ્યા બાદ સુરેન્દ્રનગરમાં સ્વાસ્થ્ય સેવાઓના વિકાસ અંગે સકારાત્મક ચર્ચા થઈ.
રાજ્યસ્તરીય ફી રીવીઝન કમિટીના સદસ્ય સરતાનભાઈ દેસાઈનું સુરેન્દ્રનગર ખાતે આત્મીય સ્વાગત અને ગૌ-શાળા મુલાકાત
સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે વેપારીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર વચ્ચે સંવાદ: ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત મહત્વપૂર્ણ બેઠક
Rotary Youth Leadership Award.
SNEH MILAN 2022
SNEH MILAN 2017