
આજે ડો. શ્યામ શાહ અને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ટ્રસ્ટી-સેક્રેટરી માન. અજયભાઈ દોશી સાહેબ સાથે સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે સૌજન્ય મુલાકાત થઈ. શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા કોલેજનું સંચાલન સંભાળ્યા બાદ સુરેન્દ્રનગરમાં સ્વાસ્થ્ય સેવાઓના વિકાસ અંગે સકારાત્મક ચર્ચા થઈ.
