સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે લોકસભાનાં પ્રભારી ડૉ. અનિલભાઈ પટેલ, જિલ્લા ભાજપનાં અધ્યક્ષશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સંયોજક નિલેશભાઈ શેઠ, મહામંત્રીશ્રી જયેશભાઈ પટેલ અને હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં મોરચા તથા સેલની બેઠક યોજાઈ
કેન્દ્રીય બજેટ 2025 અંતર્ગત ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલન.
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં 7 ના ઉમેદવારોનો ડોર ટુ ડોર લોકસંપર્ક
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે.
કાર્યકર્તાઓને યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યૂ.
ભારતીય જનતા પાર્ટી બેઠક સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ.
ભારતીય જનતા પાર્ટી “2014 પછીનું ભારત”.
શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબને શુભેચ્છા પાઠવી
શ્રી અમિત શાહ સાહેબ સાથે મુલાકાત કરી
શ્રી સી આર પાટીલ સાહેબ સાથે મુલાકાત કરી.