Next Gen GST Reforms પર પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન
દિલ્હી ખાતે ખેડા લોકસભાના માનનીય સાંસદશ્રી અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ Devusinh Chauhan સાહેબ સાથે થયેલી શુભેચ્છા મુલાકાત આજે અનેક રીતે પ્રેરણાદાયી રહી.
મારા પરમ મિત્ર શ્રી પ્રેરકભાઈ શાહની ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર પ્રમુખ તરીકે વરણી થતા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં સંસ્થા નવી ઊંચાઈઓ સર કરશે તેવી શુભકામનાઓ. 💐
આજરોજ રાજ્યસ્તરીય ફી રીવીઝન કમિટીના મારા સાથી સદસ્ય શ્રી સરતાનભાઈ દેસાઈ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લી. માં મારી નિમણૂંક બદલ આજે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પ્રાપ્ત કરી. આ અવસરે શ્રી મનહરસિંહ રાણાએ પણ શુભેચ્છાઓ પાઠવી.
ભારત સરકારમાં શ્રમ અને રોજગાર, યુવા અને ખેલ મંત્રાલયના માન. કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પ્રાપ્ત કરી.
આજરોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના કન્વીનર આદરણીય શ્રી કે. એમ. ગુપ્તાજી સાથે સૌજન્ય મુલાકાત કરવાનો અવસર મળ્યો.
માતૃવત સ્નેહ અને આશીર્વાદ: નિમુબેન બાંભણિયા જી સાથે સ્મરણિય મુલાકાત
ગૌરવની ક્ષણ: પ્રથમ બોર્ડ મિટિંગ પછી સી. આર. પાટીલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત
ઉર્જાનિધિ ભવન ખાતે PFC ની પ્રથમ બોર્ડ મિટિંગમાં આત્મીય સ્વાગત: રાષ્ટ્ર નિર્માણ માટે નવી શરૂઆત.