माहेश्वरी नवयुवक मंडल सुरत द्वारा आयोजित होली स्नैह मिलन समारोह .

माहेश्वरी समाज सूरत एवम् माहेश्वरी नवयुवक मंडल सूरत द्वारा आयोजित “होली स्नेहमिलन 2025” के कार्यक्रम में विशिष्ट अतिथि के रूप में उपस्थित रहने का सौभाग्य प्राप्त हुआ। राज्य सरकार द्वारा राज्यस्तरीय स्कूल फी रिवीजन कमिटी में मेरी नियुक्ति के उपलक्ष्य में माहेश्वरी समाज के करीब 10,000 से अधिक परिवारजनों की गौरवपूर्ण उपस्थिति में मुझे सम्मानित […]

ઝાલાવાડ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના પ્રશ્નો બાબતે માન. ધારાસભ્ય તથા નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સાથે વિસ્તૃત ચર્ચા

સુરેન્દ્રનગર મહેતા માર્કેટના વેપારી આગેવાનો સાથે રહીને માન. ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબની ઓફિસે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી. માન. ધારાસભ્યશ્રી જગદીશભાઈએ મહેતા માર્કેટના તમામ પ્રશ્નો બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ સાથે ત્વરિત સંકલન કરીને યોગ્ય નિરાકરણ કરાવવા માટે પ્રતિબદ્ધતા […]

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ તથા ડેપ્યુટી કમિશ્નર શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શહેરના વિકાસ મુદ્દે શુભેચ્છા મુલાકાત અને સહયોગ અંગે ચર્ચા.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ અને ડેપ્યુટી કમિશ્નર માન. શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. આ તકે ચર્ચા કરતા ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો બાબતે ઉપર સૂચનો કરવામાં આવેલ અને ભવિષ્યમાં પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં […]