પરિવાર, પ્રેરણા અને પ્રગતિ: નાગરિક બેંક પરિવાર સાથે ગૌરવની ક્ષણ

સમાજજીવનના મારા કાર્યમાં સહુંથી વધું હૂંફ અને પ્રેરણા મળી હોય તો તે રાજકોટ નાગરિક સહકારી બેંક છે. જ્યાં મને લોકો સાથે અને લોકો માટે કામ કરવાનો ખુબ બહોળો અનુભવ અને માનવીય સંવેદના સમજવાની તક મળી, નાના માણસની આર્થિક જરૂરિયાત અને તેમાં તેને મદદરૂપ થવામાં નિમિત બનવાનો અવસર મને રાજકોટ નાગરિક સહકારી બેંક એ જ આપ્યો. […]
મહારત્ન કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશનમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક બાદ ‘નમો કમલમ’ ખાતે શુભેચ્છા મુલાકાત
ભવિષ્યની તૈયારી આજથી: એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટીના ગાંવ – બસ્તી ચલો અભિયાન અંતર્ગત વોર્ડ નં 7ના નકલંકપરા વિસ્તારના બુથ સમિતિના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.
ભક્તિ, સેવા અને સંકલ્પનો સંગમ: દેશળ ભગતની વાવમાં મેલડી માતાજીના માંડવા ઉત્સવનો પાવન પ્રસંગ
રાજ્યસ્તરીય ફી રીવીઝન કમિટીના સદસ્ય સરતાનભાઈ દેસાઈનું સુરેન્દ્રનગર ખાતે આત્મીય સ્વાગત અને ગૌ-શાળા મુલાકાત
સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે વેપારીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર વચ્ચે સંવાદ: ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત મહત્વપૂર્ણ બેઠક
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામ નવમી નિમિત્તે વઢવાણ વિધાનસભાના સક્રિય સભ્યોનું સંમેલન અને સન્માન સમારોહ

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ અને રામ નવમીના પાવન દિવસે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ માન. શ્રી હિતેન્દ્રસિંહ જી ચૌહાણ, વઢવાણ શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાંગભાઈ રાવલ અને ગ્રામ્ય મંડળના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વસવેલીયાના અભિવાદન માટે વઢવાણ વિધાનસભા દ્વારા સક્રિય સભ્યોના સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના […]