સાંજ સમાચાર ડિરેક્ટર કરણભાઈ શાહ સાથે મહત્વપૂર્ણ સંવાદ: જાહેરજીવન અને ઊર્જા ક્ષેત્ર પર વિચારવિમર્શ
ZFTIના પ્રમુખ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નરેશભાઈ કેલા (CA Naresh Dhanraj Kella)ની રાજ્યકક્ષાની ફી રિવિઝન કમિટીના સભ્ય તરીકે નિમણૂંક બદલ હાર્દિક અભિનંદન.
સુરેન્દ્રનગરના ડિરેકટરે પાવર ફાઈનાન્સ કંપનીની બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટિંગમાં ભાગ લીધો.
સુરેન્દ્રનગરમાં બાકી વેરાદારોને વન ટાઈમ રિબટ સ્કીમ આપવા માગ.
સુ.નગર મનપાદ્વારા બાકી વેરા ભરપાઈ માટે વન ટાઈમ રિબેટ સ્કીમ લાગુ કરો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત.
સંવાદ કાર્યક્રમ” માં ફેડરેશન હાઉસ ખાતે શહેરના ૫૦થી વધુ એશો. રહ્યા ઉપસ્થિત.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર સાથે “સંવાદ કાર્યક્રમ યોજાયો
વઢવાણ, સુરેન્દ્રનગરમાં પાણી, રસ્તાના પ્રશ્નો ઉકેલવા નગરજનો હજુ પણ રાહમાં.
વઢવાણ, સુરેન્દ્રનગરમાં પાણી, રસ્તાના પ્રશ્નો ઉકેલવા નગરજનો હજુ પણ રાહમાં