મારા જન્મદિવસ નિમિત્તે અમારા વિસ્તારમાં આવેલ શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા નં. 17માં આજે 240 વિધાર્થીઓને પૌષ્ટિક ચિક્કીનું વિતરણ કરીને તેઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી.
આજે મારા જન્મદિવસ નિમિત્તે ડાંગશીયાં વસાહત પ્રાથમિક શાળા અને નકલંકપરા વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓમાં આશરે 450 થી વધુ વિધાર્થીઓને પૌષ્ટિક ચિક્કીનું વિતરણ કરીને તેઓ સાથે મારો જન્મદિવસ ઉજવ્યો
આજે શ્રી સ્વામિનારાયણ સેવાશ્રમ, વસ્તડી ધામ ખાતે પૂજ્ય. પ્રેમપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં આયોજીત દિવ્ય શાકોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફ્રન્સના જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિતિ
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ દ્વારા આયોજિત ‘Finance Conclave MUD₹A 5.0’ માં વક્તા તરીકે NextGen GST Reforms વિષય પર વિધાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
PBN Anant બિઝનેસ મિટિંગમાં યુવા ઉદ્યોગકારો સાથે પ્રેરણાદાયી સંવાદ
ISRO ખાતે BHAVIKA કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ અને યુવા વૈજ્ઞાનિકો સાથે સંવાદ
હળવદમાં NextGen GST Reforms પર મુખ્ય વક્તવ્ય અને વ્યાપક જનસંવાદ
Next Gen GST Reforms પર પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન
GCC Summit 2025માં પોડકાસ્ટ દ્વારા GCC વિકાસ અને CAની ભૂમિકા પર વિચારો રજૂ